Surat Accident | સુરતના બારડોલી ખરવાસા રોડ પર બળદગાડા અને મોપેડ વચ્ચે અકસ્માત, યુવકનું મોત

Continues below advertisement

Surat Accident | બારડોલી - ખરવાસા રોડ પર બની અકસ્માતની ઘટના. ગઈકાલે રાત્રે બની હતી અકસ્માતની ઘટના . મોપેડ ચાલક અને બળદ ગાડા વચ્ચે સર્જાયો અકસ્માત. મોપેડ ચાલક થયો હતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત. 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો. સારવાર મળે એ પહેલાં યુવકનું થયું મોત. યુવક મૂળ ચીખલીના વાંઝણા ગામનો અને બારડોલી ખાતે લગ્ન પ્રસંગ માં જઈ રહ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram