સુરતઃ બે દિવસથી અસહ્ય ઉકળાટ વચ્ચે વહેલી સવારથી શરૂ થયો ઝરમર વરસાદ

Continues below advertisement

સુરત(Surat)માં બે દિવસથી અસહ્ય ઉકળાટ વચ્ચે વહેલી સવારથી ઝરમર વરસાદની શરૂઆત થઈ છે. અઠવા, પાર્લેપોઈન્ટ(Parlepoint), વેસુ, અડાજણમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram