Surat: બારડોલીમાં થયેલી હત્યા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, કોણે આપી હતી હત્યાની સોપારી?

Continues below advertisement

સુરતના બારડોલીમાં થયેલી હત્યાના કેસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે. શ્રીગ્લાસના સંચાલકની હત્યાની તેના જ મિત્રએ સોપારી આપી હોવાનો ખુલાસો થયો છે. મૃતકની પત્ની સાથે લગ્ન કર્યા બાદ કેતને હત્યાનું કાવતરું ઘડ્યું હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram