Surat: ભાજપના કયા ઉમેદવારના પતિએ કૉંગ્રેસનો ખેસ કર્યો ધારણ ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતમાં ભાજપના ઉમેદવાર મનીષા આહીરના પતિએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. વોર્ડ નંબર-15ના ભાજપ ના ઉમેદવાર મનીષા આહીરના પતિ મહેશ આહીર કૉંગ્રેસમા જોડાઈ ગયા છે.