Surat: જેલમાંથી છૂટ્યા બાદ બુટલેગરે લક્ઝરિયસ કારમાં કાઢી રેલી, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતના કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગરો બેફામ બન્યા હતા. બુટલેગર ઈશ્વર વાસફોડીયાએ જેલમાંથી છૂટ્યા બાદ જેગુઆર કારમાં રેલી કાઢી હતી. કડોદરા પોલીસે એપિડેમિક એક્ટ મુજબ ગુનો નોંધી બુટલેગરની ધરપકડ કરી હતી.
Continues below advertisement
Tags :
Surat Bootleggers ABP Live Kadodora Police Station ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV