Surat | સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડની જેવી જ ખબર પડી નાગરિકોએ કર્યું કંઈક આવું.... જુઓ વીડિયોમાં

Continues below advertisement

Surat | કાપોદ્રા વિસ્તારમાં સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડનો નાગરિકોએ પર્દાફાશ કર્યો છે. ગરીબો માટેના સરકારી અનાજનું કૌભાંડ ચાલતું હોવાનું સ્થાનિકોને બાતમી મળી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram