સુરત:ભાજપ કાર્યકર્તા પર દુષ્કર્મ-એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ, યુવતીને પ્રેમમાં ફસાવી દુષ્કર્મ કર્યાની ફરિયાદ
સુરતમાં ભાજપના કાર્યકર્તા પર દુષ્કર્મ અને એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. વિશાળ પાટિલ નામના યુવકે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે. અશ્લીલ ફોટા પડી પૈસાની માંગ કરતો હોવાનું પણ સામે આવ્યું છે.
Tags :
Surat Complaint BJP Activist ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Atrocities Act