Surat: કોરોનાના કેસની સાથે હવે કોરોના ડેથમાં પણ થઈ રહ્યો છે વધારો,જુઓ વીડિયો
સુરતમાં કોરોનાના કેસની સાથે સાથે હવે મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. અહીં કોવિડ પ્રોટોકોલ પ્રમાણે અંતિમ સંસ્કારના કિસ્સામાં પણ વધારો થયો છે.મૃત્યુંનું કારણ કોવિડ કે પછી અન્ય કોઈ બિમારી તે અંગે ડેથ ઓડિટી કમિટી તપાસ કરશે.