Surat Crime | 4 મિત્રોએ જ કેમ કરી નાંખી યુવકની છરીના ઘા મારીને હત્યા? શું છે કારણ?
Continues below advertisement
Surat Crime | ડીંડોલીમાં રૂ. 10 હજારની લેતીદેતીમાં તલવાર અને ચપ્પુના ઘા ઝીંકી યુવાનની હત્યા. મિત્રના લગ્નની પીઠીમાં જવાનું છે અને કપડા ખરીદવા વર્ષ અગાઉ મિત્રને ઉછીના આપેલા રૂ. 10 હજાર લેવા જાઉં છું એવું કહીને નીકળ્યો હતો. મરનારે સગીર વયમાં હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો.
Continues below advertisement