Surat Crime | સારોલીમાં એક શખ્સે જૂની અદાવતમાં કરી નાંખ્યું ધડાધડ ફાયરિંગ, જુઓ વીડિયો

Continues below advertisement

Surat Crime | સારોલીમાં એક શખ્સે જૂની અદાવતમાં ફાયરિંગ કરી નાંખ્યું છે. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં ખૂલ્યું કે સંગ્રામ ભરવાડ નામના શખ્સ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram