Surat Crime | વેપારીએ લીધેલા બે લાખ સામે 50 લાખની વ્યાજખોરોએ કરી માંગ, નિવૃત્ત PIનો દિકરો પણ સામેલ
Continues below advertisement
Surat | અમરોલીમાં વેપારીએ લીધેલા બે લાખ સામે પચાસ લાખ માંગતા વ્યાજખોરો સામે ગુનો નોંધાયો છે. ફરાર આરોપીઓમાં એક નિવૃત્ત PIનો દિકરો પણ સામેલ છે.
Continues below advertisement