સુરત સાયબર સેલે નાણા ડબલ કરવાના નામે છેતરપિંડી કરતા બે શખ્સની કરી ધરપકડ, જુઓ વીડિયો
નાણા ડબલ કરવાની લાલચ આપી 520 કરોડ રૂપિયાની છેતરપિંડી(Fraud) કરતા બે શખ્સ ઝડપાયા છે.સુરત(Surat) સાયબર સેલે(Cyber Cell) વિજય વણઝારા અને જય પારેખ નામના બે આરોપીની ધરપકડ કરી છે. પાવરબેક અને ઈઝેડ પ્લાન નામની ચાઈનીઝ એપથી 520 રૂપિયાની છેતરપિંડી કરી હતી.
Tags :
Gujarati News Surat Finance Fraud ABP ASMITA Arrest Chinese App Person Cyber Cell Vijay Vanzara Jai Parekh