સુરત: માંડવી તાલુકાના મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ ધારાસભ્યોના ધરણા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતના માંડવી તાલુકાના મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ ધારાસભ્યોએ ધરણા કર્યા હતા. આદિવાસીઓના પ્રશ્નો મામલે આનંદ ચૌધરી ધરણા પર ઉતર્યા હતા. જાતિના દાખલા કાઢવા મામલે આદિવાસીઓને મુશ્કેલી પડી રહી છે. આ મામલે નિરાકરણ લાવવા માટે આનંદ ચૌધરી ધરણા પર ઉતર્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram