
Surat Dhuleti Celebration:સુરતીઓ ડીજેના તાલે રંગાયા હોળીના રંગે | Abp Asmita | 14-3-2025
Continues below advertisement
Surat Dhuleti Celebration:સુરતીઓ ડીજેના તાલે રંગાયા હોળીના રંગે | Abp Asmita | 14-3-2025
ધૂળેટીના પર્વના રાજ્યભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં રંગોના ઉત્સવની ઉજવણી થઈ રહી છે.. તો આ તરફ સુરતની વાત કરીએ તો સુરતીઓ ધૂળેટીના પર્વના દિવસે ડિજેના તાલે ઝૂમી ઉઠ્યા છે.. લોકો એકબીજાને કલર લગાવીને ધૂળેટીનું સેલિબ્રિેશન કરી રહ્યા છે.. ડીજેના તાલે લોકો મનમૂકીને નાચતા જોવા મળી રહ્યા છે.. આ વીડિયોમાં તમે ધૂળેટીના પર્વની ઉજવણી જોઈ શકો છો.. તો આ તરફ સુરતની વાત કરીએ તો સુરતીઓ ધૂળેટીના પર્વના દિવસે ડિજેના તાલે ઝૂમી ઉઠ્યા છે.. લોકો એકબીજાને કલર લગાવીને ધૂળેટીનું સેલિબ્રિેશન કરી રહ્યા છે.. ડીજેના તાલે લોકો મનમૂકીને નાચતા જોવા મળી રહ્યા છે.. આ વીડિયોમાં તમે ધૂળેટીના પર્વની ઉજવણી જોઈ શકો છો..
Continues below advertisement