સુરત: ડો.પૂર્ણિમા નાડકર્ણી મેમોરિયલ ફંડ લોન્ચ, ગૃહ રાજ્યમંત્રીએ કર્યું લોન્ચ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
26 Nov 2021 01:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં નિઃસંતાન દંપતી માટે ડો.પૂર્ણિમા નાડકર્ણીની યાદમાં ડો.પૂર્ણિમા નાડકર્ણી મેમોરિયલ ફંડ લોન્ચ કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ ફંડ લોન્ચ કરાયું હતું. સાયન્સ સેન્ટર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.