Surat Fake Officer | સુરતમાંથી ફરી એકવાર ઝડપાયો નકલી અધિકારી, જુઓ અહેવાલ
Continues below advertisement
Surat Fake Officer | માંગરોળના ધામડોડ ગામની સીમમા આવેલ પી પી સવાણી યુનિવર્સિટી ખાતે નકલી એન્ટી કરપ્શન અધિકારી બની ધમકાવવા આવેલ બે યુવકોની પોલીસે અટક કરી હતી. આ યુવકોની કારના ડેશ બોર્ડ પરથી એન્ટી કરપ્શન જનરલ સેક્રેટરી અને નીચે સીબીઆઇ અંગ્રેજીમાં લખેલું બોર્ડ પણ મળી આવ્યું હતું .
Continues below advertisement