સુરતઃપરિવારે કર્યો સામૂહિક આપઘાતનો પ્રયાસ, માતા અને એક દિકરીનું મોત

Continues below advertisement

સુરતના કતારગામ વિસ્તારમાં રક્ષાબંધનના દિવસે એક પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં માતા અને એક દિકરીનું મોત થયું છે. જ્યારે અન્ય એકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram