Surat: પીપલોદમાં કારના શો રૂમમાં લાગેલી આગ આવી ગઈ કાબુમાં, જુઓ શોર્ટ વીડિયોમાં
Continues below advertisement
સુરતના પીપલોદમાં કારના શોરૂમમાં લાગેલી આગ કાબુમાં આવી ગઈ છે.. મારુતીના શોરૂમમાં લાગેલી આગ દોઢ કલાક બાદ કાબુમાં આવી ગઈ છે..આગના કારણે કાર બળીને ખાક થઈ હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.. આગના કારણે લાખોના નુકસાન થઈ રહ્યું છે.. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી..
સુરત શહેરમાંથી ગાડીના એક શોરૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરત શહેરના પીપલોદ રોડ પર મારુતિ સુસુકી કંપનીના શોરૂમમાં આગ લાગી હતી. અગમ્યકારણોસર આગ લાગતા શો રૂમમાં મુકેલી 7 જેટલી ગાડીઓ સળગીને રાખ થઈ ગઈ હતી. આગ લાગવાની જાણ થતાં જ ફાયર સેફ્ટી વિભાગને જાણ કરવામાં આવી હતી અને માનદરવાજા, મજુરા, વેસુ સહિતનો ફાયરનો કાફલો ઘટના સ્થળે પોહચ્યો હતો. જો કે, આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement