સુરત: વીર નર્મદ યુનિવર્સિટીમાં પેપર ફૂટયાના આરોપો વચ્ચે પાંચ પેપર રદ્દ, આ અંગે વીસીએ શું કહ્યું? જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીમાં વિવાદની વચ્ચે પાંચ પેપર રદ્દ કરવામાં આવ્યા છે. ઇકોનોમિક્સ અને સ્ટેટેસ્ટિક્સના પેપર ફૂટયાના આરોપો વચ્ચે પાંચ પેપર રદ્દ કરી દેવામાં આવ્યા છે. જોકે, પેપર લીક થયા એમ નહિ પણ માનવ ભૂલ ગણાવીને વીસીએ પેપર રદ્દ કર્યા છે. વીસીએ પેપર ભૂલથી ખૂલી ગયાનો દાવો કર્યો હતો.
Continues below advertisement
Tags :
Surat Gujarat News Controversy Surat News South Gujarat Paper Leak VC Cancellation Allegation Veer Narmad University Statistics Economics Paper Updates Surat News Surat Updates Surat Local News Surat Daily News