સુરતઃ સતત બીજા દિવસે ITનું સર્ચ ઓપરેશન યથાવત, ક્યાં ક્યાં પાડ્યા દરોડા?
સુરતમાં સતત બીજા દિવસે આઈટીએ સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. ક્રેડાઈના પૂર્વ પ્રમુખ વેલજી શેટાના સંગીની ગ્રુપમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અરિહંત જ્વેલર્સના મહાવીર જૈનને ત્યાં પણ આઈટીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.