
Surat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત
Continues below advertisement
Surat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરત જિલ્લામાં ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો છે.. નદીકિનારે આવેલ ગામોમાં ભૂસ્તર વિભાગે દરોડા પાડ્યા છે.. કરજણ ,ગાયપગલા ,ધોરણપારડી સહિતના ગામોમાં દરોડા પાડવામાં આવ્યા છે... ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા રેતી માફિયા ઝડપાયા છે... આ કાર્યવાહીમાં ભૂસ્તર વિભાગે 2 કરોડ થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે... 4 ડમ્પર ,12 નાવડી ,3 એસ્કેવેટર તેમજ રેતીનો સ્ટોક સિઝ કર્યો છે... ભૂસ્તર વિભાગ દ્વારા અચાનક થયેલી કાર્યવાહીને લઈ રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે...
Continues below advertisement