Surat: ડિંડોલી વિસ્તારમાં કામગીરી દરમિયાન JCBથી ફાટી ગુજરાત ગેસની પાઈપલાઈન,મોટી દુર્ઘટના ટળી

Continues below advertisement

સુરતના ડિંડોલી વિસ્તારમાં કામગીરી કરતી વખતે જેસીબીથી ગુજરાત ગેસની પાઈપલાઈન ફાટી છે. ડિંડોલી વિસ્તારમાં ખાડીની અંદર ચાલી રહેલા એપાર્ટમેન્ટના સમારકામની જેસીબીથી કામગીરી ચાલી રહી હતી. સદનસીબે દુર્ઘટના ટળી ગઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram