Surat Hit And Run Case | સુરતમાં મોપેડ પર જતી બે યુવતીઓને ટક્કર મારનાર ટ્રક ચાલકની ધરપકડ

Continues below advertisement

Surat Hit And Run Case | સુરતના મોટાવરાછા ખાતે મોપેડ ચાલાક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં મોપેડ પર સાવર યુવતી ગંભીર રીતે ઘાયલ થતા તેનું મોત નીપજ્યું હતું જોકે સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થતા ઉત્રાણ પોલીસે ગુનો નોંધી આરોપી ડમ્પર ચાલકને નવસારી ખાતેથી ઝડપી પાડી ધરપકડ કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram