સુરતઃ BU પરમિશન વગર ચાલતી હોસ્પિટલોને કરાઈ સીલ, કેટલી હોસ્પિટલ પર થઈ કાર્યવાહી?
Continues below advertisement
સુરતમાં BU પરમિશન વગર ચાલતી 46 હોસ્પિટલને સીલ કરવામાં આવી છે. દરેક ઝોનમાં ટીમ બનાવીને આ સિલિંગની કાર્યવાહી કરવામાં આવી છે. BU અને વિકાસની મંજૂરી ન લેતા નવ હોસ્પિટલોને સંપૂર્ણ બંધ કરાઈ છે.
Continues below advertisement