સુરતઃ પાંડેસરામાં બાળકીના દુષ્કર્મ અને હત્યાના કેસમાં ચુકાદાની સંભાવના, જુઓ ગુજરાતી ન્યૂઝ
સુરતના પાંડેસરામાં દસ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં ચુકાદો આવી શકે છે. ડિસેમ્બર 2020માં આરોપી દિનેશ બૈસાએ ગુનો કર્યો હતો. આ કેસમાં સરકારી વકીલે લેખિત દલીલ રજુ કરી છે.