Surat:કડોદરા પોલીસ સ્ટેશનના PI આનંદ બ્રહ્મભટ્ટને કરાયા સસ્પેન્ડ,શેના આધારે કરાઈ કાર્યવાહી?
Continues below advertisement
સુરત(Surat)ના કડોદરા પોલીસ સ્ટેશન(Kadodora Police Station)ના પીઆઈ આનંદ બ્રહ્મભટ્ટ(Anand Brahmbhatt)ને સસ્પેન્ડ કરી દેવાયા છે.રાજ્ય પોલીસ વડાએ કડોદરા પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કર્યા છે.અંતરોલી ગામ પાસેથી 24 લાખ 25 હજારનો વિદેશી દારૂ ઝડપાતા કાર્યવાહી કરાઈ છે.
Continues below advertisement
Tags :
Gujarati News Surat ABP ASMITA Alcohol Suspended Proceedings Kadodora Police Station Anand Brahmbhatt State Police Chief Antroli