સુરત: વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય, 198 જેટલા રોડ પર ખાડાઓ પડયા
Continues below advertisement
સુરતમાં વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સુરત શહેરમાં 198 જેટલા રોડ પર ખાડાઓ પડયા છે. જેના કારણે લોકોને હાલાકી સર્જાઈ રહી છે. મંત્રી પૂર્ણેશ મોદીએ વોહટસ અપ નંબર જાહેર કરીને ફરિયાદો મોકલવા જણાવ્યું છે.
Continues below advertisement