Surat: આ હોસ્પિટલની બહાર ઈન્જેક્શન માટે લાગી લાંબી કતાર, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Apr 2021 01:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં કિરણ હોસ્પિટલની બહાર સતત ત્રીજા દિવસે રેમડેસિવીર ઈન્જેક્શન માટે લાંબી લાઈન લાગી છે. અહીં વહેલી સવારથી જ લોકો લાઈનમાં લાગી જાય છે.