Surat: 'આવકના દાખલા માટે યોગ્ય વ્યવસ્થા કરો': MLA કુમાર કાનાણીનો કલેકટરને પત્ર
Continues below advertisement
સુરતના વરાછાના MLA કુમાર કાનાણીએ કલેકટરને લખ્યો પત્ર. આવકના દાખલા માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે કરી માગ. ધોરણ 10-12ના પરિણામ બાદ આવકના દાખલ માટે લાંબી લાઈન લાગતી હોય છે. એજન્ટો નાણાં લઈને દાખલા કાઢતા હોવાનો આરોપ.
Continues below advertisement