સુરતઃ મનપાના મેયર દિનેશ જોધાણી થયા કોરોના સંક્રમિત, જુઓ ગુજરાતી ન્યૂઝ
સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર કોરોના સંક્રમણનો શિકાર બન્યા છે. દિનેશ જોધાણીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સુરત શહેર ભાજપ મહામંત્રીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે.