સુરતઃ પૂણા વિસ્તારમાં ઝડપાયો 500થી વધુ કિલોનો ચંદનનો જથ્થો, શું છે તેની બજાર કિંમત?
abp asmita
Updated at:
24 Feb 2022 08:43 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના પૂણા વિસ્તારમાં 550 કિલો ચંદનનો જથ્થો મળી આવ્યો છે.બાતમીના આધારે ATSની ટીમે SOG અને ફોરેસ્ટ વિભાગને સાથે રાખી એક ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા.