Surat:વિદેશ જનારા વિદ્યાર્થીઓને વેક્સિનમાં અપાશે પ્રાથમિકતા,શું કહ્યું પાલિકા કમિશનરે?
Continues below advertisement
વિદેશ(Foreign) અભ્યાસ(Study) કરવા જનાર વિદ્યાર્થી(Student)ઓ વેક્સિન(Vaccine) લે તે માટે સુરત મહાનગર પાલિકા કમિશનરે અપીલ કરી છે.કમિશનર બંચ્છાનિધી પાનીએ કહ્યું કે, જે કોઈ વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા માટે જતા હોય તેમણે પાલિકાનો સંપર્ક કરવો.
Continues below advertisement
Tags :
Gujarati News Surat Student ABP ASMITA Corporation Municipal Corporation Banchhanidhi Pani Commissioner Vaccine Study Foreign