Surat: મનપા કમિશ્નરે કયા કયા ધોરણો માટે કોરોના અંગેનું શિક્ષણ ફરજીયાત કરવાનું આપ્યું નિવેદન?,જુઓ વીડિયો
Continues below advertisement
સુરત મહાનગરપાલિકાના કમિશ્નરે કહ્યું કે, ધોરણ 7થી માંડી 12ના વિદ્યાર્થીઓને કોરોના અંગેનું શિક્ષણ આપવામાં આવશે. ધોરણ 7થી ઉપરના તમામ વર્ગોમાં કોરોના બિહેવીયરના પાઠ ભણાવવામાં આવશે.
Continues below advertisement