Surat Murder Case | સુરતમાં મિત્રની હત્યાના આરોપીની ધરપકડ, જુઓ અહેવાલ
Surat Murder Case | કામરેજના ખોલવડ ગામે થયેલ હત્યાનો મામલો. યુવકની હત્યા કરનાર હત્યારો ઝડપાયો. ઓપેરા પેલેસ કોમ્પલેક્ષ બહાર થઈ હતી હત્યા. બે લોકોની પૈસાની લેતીદેતી માં થયેલી બબાલમાં છોડાવવા પડેલા યુવકની થઈ હતી હત્યા. બન્ને લોકોને છોડાવવા વચ્ચે પડતા યુવકને ચપ્પુ વાગ્યું હતું. ગત ૨૯ તારીખે સાંજના સમયે બની હતી ઘટના. લાઇવ હત્યાની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા હતા સામે. ઘટનાને અંજામ આપી આરોપી થયો હતો ફરાર. પોલીસે હત્યારા આરોપીને નવી પારડી ગામ નજીક રાજ હોટલ પાસેથી ઝડપી પાડયો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.