Surat News | સુરતમાં માછલીનો કાંટો ગળામાં ફસાઈ જતાં યુવકનું મોત, જુઓ અહેવાલ

Continues below advertisement

Surat News | સુરત : સચિન જીઆઇડીસી વિસ્તારની ઘટના. માછલી ખાતા કાંટો ગળામાં ફસાઈ જતા યુવકનું મોત. 35 વર્ષીય મુન્ના યાદવનું મોત. માછલીનો કાંટો ગળામાં ફસાઇ જતા શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકનું ટૂંકી સારવાર બાદ મોત . સચિન જીઆઇડીસી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram