Surat News | સુરત પોલીસ દ્વારા સાયબર મિત્ર ચેટબોટ કરાયું તૈયાર
Continues below advertisement
Surat News | સુરત પોલીસ દ્વારા સાયબર મિત્ર ચેટબોટ તૈયાર કરવામાં આવ્યું છે. અહીંથી તમે આંગળીના ટેરવે માહિતી મેળવી શકશો. આ અંગે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે માહિતી આપી હતી.
Continues below advertisement