Surat News : સુરતમાં વિદ્યાર્થીને માર મારવાના કેસમાં શું લેવાયા પગલા? શિક્ષણમંત્રીનું નિવેદન
સુરત : સુરતમાં રેગીંગ મામલે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. સ્કૂલમાં વિધાર્થી મારામારી લઇને શાળા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા. બાળકોની ઉંમર ઓછી હોવાને લાઈને પોલીસ કેસ કરવામાં આવ્યો નથી. આવી ઘટના ના બને તે માટે શાળા ખાસ ધ્યાન રાખવાનું જરૂરી છે. આવી ઘટના ના બને તેનું સરકાર ધ્યાન રાખશે.