Surat News | સુરતના 6 ઝોનમાં આવતી કાલે પાણીકાપ, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
20 Nov 2023 04:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat News | સુરત:આવતી કાલે સુરતમાં પાણી કાપ . મંગળવારે શહેરનાં ૬ ઝોનમાં રેહશે પાણી કાપ. ૧૫ લાખ લોકોને પીવાનું પાણી અસર થશે. ઉધના ઝોન-એ, વરાછા ઝોન અને લિંબાયત ઝોનમાં રેહશે અસર.સેન્ટ્રલ ઝોન, કતારગામ અને અઠવા ઝોનમાં પાણી પુરવઠાને અસર થશે. સુરત રેલ્વે સ્ટેશન ને પણ પડશે અસર. સુમુલ ડેરી, ખજોદ ડ્રિમ સીટીનો પણ સમાવેશ.