સુરતઃ હવે શાળાનો વિદ્યાર્થી કોરોના પોઝિટીવ થશે તો લેવાશે શાળા વિરુદ્ધ એક્શન

Continues below advertisement
ઓમિક્રોનની દહેશતને પગલે સુરત મનપાએ મહત્વનો નિર્ણય કર્યો છે. મહાનગરપાલિકાએ નિર્ણય કરતા જણાવ્યું કે, જો કોઈ શાળાનો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થશે તો શાળા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram