સુરતઃ વધુ એક હીરાના વેપારી થયા ઓમિક્રોન સંક્રમિત, કેવી છે ટ્રાવેલ હિસ્ટ્રી?
સુરતમાં વધુ એક હીરાના વેપારી ઓમિક્રોન સંક્રમિત થયા છે. બોત્સવાનાના ગ્રેબ્રોનથી સુરત આવેલા 32 વર્ષીય હિરાના વેપારી ઓમિક્રોન સંક્રમિત થયા છે. જીનોમ સિક્વસિંગના રિપોર્ટમાં ઓમિક્રોનની પુષ્ટી કરવામાં આવી છે.