સુરતઃ વધુ એક તલાટી કમ મંત્રીએ કરી સાત લાખથી વધુની ઉચાપત, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

સુરતમાં વધુ એક તલાટી કમ મંત્રી સામે 7.43 લાખની ઉચાપતની ફરિયાદ નોંધાવાઈ છે. મૌસાલી ગ્રામપંચાયતના તત્કાલિન તલાટીએ સરપંચ સાથે ઉચાપત કરી છે. એક ગટર સાફ કરવાનું પાંચ હજાર રૂપિયા બિલ મુકવામાં આવ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram