Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા જેલમાંથી થયો મુક્ત, હાર્દિક સહિતના નેતાઓ આવકારવા પહોંચ્યા

પાટીદાર આંદોલનકારી અલ્પેશ કાથીરિયા (alpesh kathiriya) આજે લાજપોર જેલમાં (jail)થી મુક્ત થયો છે. અલ્પેશને આવકારવા માટે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, આમ આદમી પાર્ટીના કાર્યકરો સહિત પાટીદારો મોટી સંખ્યામાં લાજપોર જેલ પહોંચ્યા હતા. અલ્પેશ જેલમુક્તિ બાદ સુરતના લાલ દરવાજા ખોડિયાર મંદિરના દર્શન કરશે. ત્યાર બાદ મિનિબજાર સરદારની પ્રતિમાને ફુલહાર કરશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola