Surat:લોકડાઉન સોલ્યુશન નથી, પરંતુ આનાથી હોસ્પિટલ પરનું ભારણ ઓછું થશે,જુઓ વીડિયો
દેશના ત્રણ રાજ્યોમાં લોકડાઉન લાગ્યા પછી સુરતની જનતાએ પણ ગુજરાતમાં લોકડાઉન અંગે મત આપ્યો છે. એક તબીબે કહ્યું કે, લોકડાઉન સોલ્યુશન નથી પરંતુ જો લાગૂ કરવામાં આવે તો હોસ્પિટલનું થોડુક ભારણ ઓછું થઈ શકે એમ છે.