Surat PI Suspend | સુરતમાં વેસુના PI રાવલને કરાયા સસ્પેન્ડ, શું છે આખો મામલો ?
Continues below advertisement
Surat PI Suspend | સુરતમાં વેસુ પીઆઇને સસ્પેન્ડ કરાયા. પીઆઇ આર વાય રાવલને સસ્પેન્ડ કરાયા. સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છતા આરોપી તુષાર શાહની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ મેળવી ૩ દિવસ પોલિસ કસ્ટડીમાં રાખ્યા હતા. પોલીસ કમિશનર અજય તોમરે ખાતાકીય તપાસ બાદ સસ્પેન્ડ કરાયા.
Continues below advertisement