સુરત: પુત્રી પર દુષ્કર્મ કરનાર પિતાની પોલીસે ધરપકડ કરી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
સુરતમાં સલાબતપુરામાં પુત્રી પર દુષ્કર્મ કરનાર પિતાની પોલીસે ધરપકડ કરી છે. 14 વર્ષીય પુત્રી પર 8 કલાકમાં બે વાર રેપ કર્યો તો 13 વર્ષની પુત્રીની છેડતી કરી હતી. બંને પુત્રીઓએ હિંમત દાખવી પોલીસ ફરિયાદ કરી છે. અને આરોપી પિતાની ધરપકડ કરાવી છે.
Continues below advertisement