સુરતમાં નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ, એક વ્યક્તિની કરાઇ ધરપકડ
Continues below advertisement
1 લાખ 91 હજારની નકલી નોટનું ફીનીશીંગ કરનાર શખ્સને સુરત એસઓજીની ટીમે ગોવાથી ઝડપી લીધો હતો. ક્રાઈમ બ્રાન્ચે ૧૩ વર્ષ પહેલા 2007 માં વલ્લભ ઉર્ફે ચિંકે મનજી બારિયા, અરવિંદ ઉર્ફે આંબા પુરષોત્તમ રાઠોડ સહિતના આરોપીઓને ૫૦, ૧૦૦ અને ૧૦૦૦ના દરની નકલી નોટ સાથે ઝડપી લીધા હતા. ૧૩ વર્ષથી વોન્ટેડ અજય ગોવામાં વોટસન ફાર્મા કંપનીમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો
Continues below advertisement