સુરતઃ તોડબાજ પોલીસકર્મીઓ પર પોલીસ કમિશનરે કરી કાર્યવાહી, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજકોટ બાદ હવે સુરત પોલીસ પણ તોડબાજ બની છે. આવા તોડબાજ પોલીસ કર્મચારી પર પોલીસ કમિશનરે કાર્યવાહી કરતા તેમણે સસ્પેન્ડ કરી દેવાયા છે. પોલીસ કમિશનરે આરોપી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram