સુરત: મોંઘવારી અને પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસના ધરણા, પોલીસે કરી કાર્યકરોની અટકાયત
12 Jun 2021 01:58 PM (IST)
મોંઘવારી અને પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસના ધરણા યોજાયા હતા. સુરતના વિવિધ વિસ્તારોમાં વિરોધ કરાયો હતો.
Sponsored Links by Taboola