સુરત: નવી સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓની કતાર, તબીબોની હડતાળના પગલે દર્દીઓને હાલાકી

Continues below advertisement

રાજ્યમાં નિવાસી તબીબોની હડતાળના પગલે દર્દીઓને (pesiant) હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સુરત (surat) નવી સિવિલ હોસ્પિટલોમાં (new civil) દર્દીઓની કતાર જોવા મળી હતી. યોગ્ય સારવાર ના મળતા દર્દીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોગચાળો વધુ વકર્તા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram