Surat Railway Station Incident | રેલવે પ્રશાસનની બેદરકારીનો ભોગ યુવક બન્યો, કોંગ્રેસનો આરોપ

Continues below advertisement

Surat Railway Station | સુરત રેલવે સ્ટેશન પર અવ્યવસ્થાના કારણે પેસેજર્સને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે ભીડના કારણે ધસારામાં કેટલાક લોકો બેભાન થઇ ગયા હતા. જ્યારે એક વ્યક્તિનું મોત થયું હતું. દુર્ઘટનાને પગલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તેમજ બેઠક કરી હતી. તો કોંગ્રેસે રેલવે પ્રેશાસની બેદરકારીને કારણે યુવકનું મોત થયું હોવાનો આરોપ લગાવ્યો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram